________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહેવાય છે. કપિત નહિ પણ સત્ય સત્તા. પાશઃ બંધ, દયા, શંકા, ભય, લજજા, નિંદા,
કુળ, શીલ અને ધન-એ આઠ પાશ, બંધ છે. પિતૃયાન: ફરીને જ્યાંથી જન્મ થાય છે એવા
પિતૃલોકમાં જવાને માર્ગ. આને ધૂમમાર્ગ
પણ કહે છે. પુરૈષણા સ્ત્રી-પુત્રની વાસના. પુરુષ : આત્મા, ઈશ્વર, જીવ. પુરુષાર્થ: પુરુષને અર્થે જીવવું તે. ચાર પ્રકારનાં
સુખ મેળવવાનાં સાધન. મનનું સુખ ધર્મથી પ્રાપ્ત થાય છે, શરીરનું સુખ અર્થ(ધન)થી પ્રાપ્ત થાય છે, પ્રાણનું સુખ વિષયભોગ(કામ)થી પ્રાપ્ત થાય છે અને આત્માનું સુખ મેક્ષથી પ્રાપ્ત થાય છે. એટલે ધર્મ, અર્થ, કામ અને મક્ષ એ ચાર પુરુષાર્થ છે. તેમાં પહેલા ત્રણ અભ્યદય માટે છે અને છેલ્લે શ્રેય-કલ્યાણને
માટે છે. પહેલા ત્રણને ધ્યેય પણ કહે છે. પૂજાપાત્રઃ પૂજાને ગ્ય. બ્રહ્મનિષ્ઠ, મુમુક્ષુ, હરિ દાસ અને સ્વધર્મનિષ્ઠ એ ચાર, અથવા અવ
સ્થાવૃદ્ધ, જાતિવૃદ્ધ, આશ્રમવૃદ્ધ, વિદ્યાવૃદ્ધ, ધર્મવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ એ છ પ્રકારના વૃદ્ધ,
For Private and Personal Use Only