________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 4 ]
બહૃદય : ઘણા પાણીમાં સ્નાન કરનાર-શરીરમાં સામર્થ્ય હાવાથી જે સન્યાસી ઘણા તી’માં ભ્રમણુ કરે તે. તેને વેષ પણ ફૂટિચકના જેવા હાય છે. તે પણ ત્રણ દંડ રાખે છે.
અધ ઃ ૧. દૃશ્ય સહઅધ સત્યરૂપે જણાતો હોય તે અ'ધ. ૨. અજ્ઞાન અને તેના કાર્ય રૂપ જગતની સાથે આત્માના સંબંધ તે મધ. ૩. વર્ણીશ્રમનાં ધમ કમ કરવાના સકલ્પ તે અધ. ૪. અણિમાદિ આઠ પ્રકારનાં ઐશ્વયની આશા વડે સિદ્ધ એવા સકલ્પ તે અધ. ૫. નિયમાદિ અષ્ટાંગયોગના સ‘કલ્પ તે અધ. ૬. કેવળ માક્ષની અપેક્ષાથી સ'કલ્પ કરવા તે અંધ અને ૭. સકલ્પ માત્રની ઉત્પત્તિ તે ખંધ. બાધ : ત્રૈકાલિક નિષેધ, મિથ્યા જાણુવું તે.
साक्षात्कृते त्वधिष्ठाने समनन्तरनिश्चितिः । अध्यस्यमानं नास्तीति बाध इत्युच्यते बुधैः ॥
અધિષ્ઠાનતત્ત્વના સાક્ષાત્કાર થતાં જ ‘અધ્યસ્ત વસ્તુ કાંઈ છે જ નહિ આવે! જે નિશ્ચય થવા તેને તત્ત્વજ્ઞાની પુરુષા ખાધ કહે છે. જેમ કે દારડીનુ જ્ઞાન થતાં જ સવને એ નિશ્ચય થાય છે કે સર્પ છે જ નહિ. આ
For Private and Personal Use Only