________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩] બ્રહ્મઃ જે સત્ય, જ્ઞાન અને આનંદસ્વરૂપ, વ્યાપક
શુદ્ધચતન્ય અથવા પરમ તત્વ છે તે. ત્રણ પ્રકારની ઉપાધિથી એ વિરાટ હિરણ્યગર્ભ અને ઈશ્વર થાય છે. અથવા નામરૂપાત્મક સઘળા જગત આકારે પરિણામ પામતી માયાનું અધિ
કાન તે બ્રહ્મ. બ્રહ્મચર્ય : વીર્યરક્ષા. બ્રહ્મદર્શન: આત્મસાક્ષાત્કાર.
यत्रेमे सदसद्पे प्रतिषिद्धे स्वसंविदा। अविद्ययात्मनिकृते इति तदब्रह्मदर्शनम् ॥
આત્મામાં અવિદ્યાથી કરાયેલ માયાના કાર્ય– કારણમક, વ્યક્ત-અવ્યક્ત સઘળાં રૂપો જે અવસ્થામાં આત્મજ્ઞાનથી બાધિત થાય છે, તેને
બ્રહ્મદર્શન કહે છે. બ્રહ્મનિષ્ઠ: જીવબ્રહ્મની એકતા નિશ્ચયપૂર્વક જે જાણે
અને એ એકવસ્વરૂપમાં જેમના ચિત્તની સ્થિરતા હોય–સંપૂર્ણ સ્થિતિ હોય તે. બ્રહ્માનંદઃ નિદ્રા ન હોય તે વખતને દૈતભાવ વગરને, બ્રહ્માભિમુખવૃત્તિથી આવિર્ભત જે આનંદ તે. અથવા સમાધિમાં આવિભૂત અથવા સુષતિગત બિંબભૂત આનંદ તે બ્રહ્મા
For Private and Personal Use Only