________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકારની છે. સાય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય. વેદાંત કવલ્યમુક્તિ અંગીકાર કરે છે, જે પ્રાપ્ત કરનારને ફરીથી આ લોકમાં પાછા ફરવું પડતું નથી. વળી જીવમુક્તિ અને વિદેહ
મુક્તિ પણ છે. મુખ્યાત્માઃ સાક્ષી. ફૂટસ્થ. મુમુક્ષુ: વિવિધ દુખની નિવૃત્તિ અને પરમાનંદની
પ્રાપ્તિરૂપ મોક્ષની ઈચ્છા કરનાર. મુમુક્ષુતા જ્ઞાનના વિવેકાદિ સાધનચતુષ્ટયમાંનું એક.
સંસારને જન્મ-મરણરૂપ બંધનમાંથી છૂટવાની દઢ બુદ્ધિ અને મોક્ષની ઇરછા. મૂઢતા : ચિત્તની પાંચ અવસ્થા છે, તેમાંની બીજી
નિદ્રા, આલસ્ય આદિ તમગુણના પરિણામને
મૂઢતા કહે છે. મૂલાવિદ્યા-મૂલાજ્ઞાન : શુદ્ધ સાક્ષીરૂપ ચેતન્યને
ઢાંકે તે અવિદ્યા અથવા અજ્ઞાન. મેઘાકાશઃ મેઘ એટલે વાદળ, તેમાં રહેલું આકાશ
તથા તેમાંના જળમાં પડેલું આકાશનું પ્રતિબિંબ
તે બંને મેઘાકાશ કહેવાય છે. મૈત્રિચતુષ્ટય મિત્રો, મુક્તિ, કરુણા અને ઉપેક્ષા,
આ જ્ઞાનીની ભાવનાના ચાર પ્રકાર છે, પિતાની
For Private and Personal Use Only