________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાપ્રપંચઃ સ્કૂલ, સૂક્ષમ અને કારણ પ્રપંચની
સમષ્ટિ, મહાવાક્ય: જ્ઞાનનાં સાક્ષાત્ સાધન વેદાંતવાક્ય,
જીવ અને બ્રહ્મની એકતાનું બોધક વાક્ય જેમ કે “તત્વમસિ-તે તે છો.” “હું ત્રાહિમ-હું બ્રહ્મ છું.” “અચમમા વ્રણ–આ આમાં બ્રહ્મ છે.”
પ્રજ્ઞાનં ત્ર-પ્રજ્ઞાનરૂપ આમાં બ્રહ્મ છે.” મહાયજ્ઞ: ઋષિયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્યયજ્ઞ
અને ભૂતયજ્ઞ આ પાંચ મહાયજ્ઞ કહેવાય છે. મંગલઃ નમસ્કાર, આશીર્વાદ, વસ્તુનિદેશ. માત્રા સ્પર્શ ઈદ્રિને વિષ સાથે સંબંધ. માયા સ્વરૂપનું વિસ્મરણ શુદ્ધ સત્ત્વગુણપ્રધાન
પ્રકૃતિ, ઈશ્વરની ઉપાધિ પ્રધાન, આવરણ અને
વિક્ષેપ એ બે એની શક્તિ છે. મિથ્યાત્માઃ સ્કૂલ, સૂકમ શરીર. મુક્તઃ ચાર પ્રકારના મનુષ્ય છે, તેમાં જેને ત્રણ
શરીરથી ભિન્ન પિતાના સ્વરૂપનું બ્રહ્મરૂપે અપ
રોક્ષ જ્ઞાન હોય તે મુક્ત કહેવાય છે. મુક્તિ: હું કર્તા છું, ભક્ત છું, એ પ્રકારને
ભ્રાંતિજન્ય ભાવ ત્યજીને આત્મસ્વરૂપમાં ચિત્તની વૃત્તિની સ્થિતિ કરવી એ મુક્તિ છે. મુક્તિ ચાર
For Private and Personal Use Only