________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| [૮] તેનું નામ લય. લયચિંતન : કાર્યને કારણમાં લય કરી કારણરૂપ
જાણ ધ્યાન કરવું તે; જેમ કે પૃથ્વીનું કારણ જલ છે, જલનું કારણ તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, એ રીતે સર્વ પ્રપંચનું કાણું ઈશ્વર છે, તેથી જગત ઇશ્વરથી ભિન્ન નથી, એમ જાણી ધ્યાન કરવું
તે લયચિંતન છે. લાઘવ : (ન્યાય) ઓછામાં ઓછા તત્વને સ્વીકાર
કરી વધારેમાં વધારે ખુલાસે મળે તે લાઘવ
ગુણ છે, જેમાં ગૌરવદોષ આવતો ન હોય. લિંગ (ન્યાય) હેતુ, જેમ કે ધૂમ તે અગ્નિનું લિંગ
છે; વેદાંતવાના તાત્પર્યનો નિશ્ચય કરવામાં છ યુક્તિ છે તે પલિંગ કહેવાય છેઃ ૧ ઉપકમ–ઉપસંહાર, ૨ અભ્યાસ, ૩ અપૂર્વતા, ૪ ફલ, ૫ અર્થવાદ અને ૬ ઉપપત્તિ. એ ષડ
લિગ છે. લિંગપરામશઃ (ન્યાય) લિંગ એટલે કાર્ય
ઉપરથી કારણનું જ્ઞાન થાય તેનું ધુમાડાના જ્ઞાનથી અગ્નિનું જ્ઞાન થાય તે ધૂમજ્ઞાન પરામર્શ કહેવાય છે,
For Private and Personal Use Only