________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૯]. સમાન હોય તેની સાથે મિત્રતા રાખે છે. પિતાથી આગળ વધેલાની સાથે મુદિતા ભાવથી-આનંદ પામવારૂપ ભાવથી રહે છે. પિતાથી નિકૃષ્ટ અથવા દુઃખીને જોઈને કરુણાભાવ પ્રગટ કરે છે અને પાપીની તરફ ઉપેક્ષા
વૃત્તિથી રહે છે. મેક્ષ : અનર્થની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ
પરમાત્માને સ્વસ્વરૂપે જાણે તે આત્મસાક્ષાત્કાર; અશેષ અજ્ઞાનભંગ, મેક્ષના પાંચ પ્રકાર છે : સારૂપ્ય, સાલેકય, સાંનિધ્ય, સાયુજ્ય અને કૈવલ્ય. આ પાંચમાં કૈવલ્યમક્ષ એ જ ખરો મેલ છે. બાકીના ઉપાસનાના ફળરૂપે પ્રાપ્ત થતાં લેકાંતરમાં ઉચ્ચ સ્થિતિરૂપ છે પરંતુ ત્યાંથી પાછા જન્મવું પડે છે. __मुक्तिर्हित्वाऽन्यथारूपं स्वरूपेण व्यवस्थितिः । મક્ષ તે અન્યથા રૂપને છોડી પિતાના સ્વરૂપે
સ્થિતિ કરવી તે છે. સ્વરૂપનું સ્મરણ. મોક્ષદ્વારપાલ : શમ, સંતોષ, વિચાર અને
સત્સંગ. મેદવૃત્તિ આનંદમય કોશની ત્રણ વૃત્તિમાંની
એક ઈષ્ટ વસ્તુના લાભથી જે સુખ થાય તે.
For Private and Personal Use Only