________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩]
મેહ : સત્ય-અસત્ય, આત્મા-અનાત્માના સ્વરૂપ
ને વિવેક ન હો તે કર્તાભોક્તારૂપ બુદ્ધિ
અજ્ઞાન, ભ્રાંતિ. યજ્ઞ: જે વડે પરબ્રહ્મનું યજન થાય તે કર્મ.
૧ ઋષિયજ્ઞ, ૨ દેવયજ્ઞ, ૩ પિતૃયજ્ઞ, ૪ મનુષ્ય
યજ્ઞ અને ૫ ભૂતયજ્ઞ એ પાંચ પ્રકાર છે. યમ અષ્ટાંગ યોગનું પહેલું અંગ. અહિંસા,
સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આટલા યમ કહેવાય છે. આ યમ અધ્યાત્મ
ઈમારતના પાયારૂપ છે. યુક્તયોગીઃ સર્વકાળ પદાર્થના જ્ઞાનવાળે ગી;
ઈશ્વરને યુક્તયેગી કહેવાય. યુકિત: તર્ક દષ્ટાંત. મુંજાનગી : ચિંતન કરવાની સાથે જ જેને
સઘળું જ્ઞાન થાય તે યું જાનગી. ગ: ચિત્તવૃત્તિનિરોધ, ઉપાસના, આત્મસાક્ષાકાર; જીવનું પરમાત્મા સાથે જોડાણ. આ યેગનાં આઠ અંગ છેઃ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. રાજયોગ અને હઠગ એવા એના બે પ્રકાર છે. જે જાતના સાધનનું અવલંબન લઈને
For Private and Personal Use Only