________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ મતમાં બે જ સત્તાને સ્વીકાર છે,
પારમાર્થિક અને પ્રતિભાસિક પ્રાપ્તવ્ય પ્રાપ્ત કરવા ગ્ય, જ્ઞાનનું ફળ મોક્ષ. પ્રાયશ્ચિત્ત કર્મ: પાપને ક્ષય માત્ર કરે એવું
કર્મ. (જેમ કે કુરચ્ચાંદ્રાયણ આદિ કર્મ ) (પ્રાયશ્ચિત : પ્રાયઃ તપ અને ચિત્ત-નિશ્ચય એટલે કે નિશ્ચય યુક્ત જે તપ તે પ્રાયશ્ચિત કહેવાય. ) પ્રારબ્ધકમઃ જીવે કરેલાં કર્મોમાંથી જે કર્મ ફળભેગ આપવાને માટે પ્રવૃત્ત થયું હોય અને શરીરના બંધારણનો હેતુ હોય તે પ્રારબ્ધકર્મ, આ પ્રારબ્ધકર્મ ત્રણ પ્રકારનાં છે: ઈરછા, અનિચ્છા અને પરેચ્છા. સ્વયં ઈચછા થવાથી સુખદુઃખ ફળને હેતુ થાય તે ઈચ્છા પ્રારબ્ધ. આ પ્રારબ્ધ અજ્ઞાનીને હોય છે. પોતાની કે પારકાની કેાઈની ઈચ્છા ન હોય તે પણ પ્રવૃત્તિ કરી સુખદુઃખ ભગવાવે તે. અને પરેચ્છાપ્રારબ્ધ-બીજાની ઈચ્છાથી પ્રવૃત્ત થઈને સુખદુઃખ ભોગવવા પડે છે તે. છેલ્લાં બે જ્ઞાનીને
હાય છે. પ્રિયઃ અસ્તિ, ભાતિ અને પ્રિયરૂપ બ્રહ્મના ત્રણ
For Private and Personal Use Only