________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૮ ]
અભિમાની જીવ. સર્વજ્ઞ હેાવાથી પ્રાજ્ઞ કહેવાય છે. ‘૫ સર્વજ્ઞ’ આ માંડૂકય શ્રુતિમાં એ પ્રમાણે કહ્યું છે.
પ્રાણાયામ : ચાગનાં આઠ અ'ગમાંનુ એક; પૂરક, કુંભક અને રેચક એવા તેના ત્રણ પ્રકાર છે. પ્રાણનિરોધના ઉપાય.
પ્રાણમય કારા : પાંચ કેશમાંના એક; પચ પ્રાણ અને પાંચ કમે દ્રિય મળીને પ્રાણમયકેશ થાય છે.
પ્રાતિભાસિક જીવ : સાભાસ અંતઃકરણરૂપ વ્યાવહારિક જીવમાં અધ્યસ્ત સ્વપ્રકાળના જીવ. પ્રાતિભાસિક સત્તા ઃ પદાર્થાનું પ્રતીતિમાત્ર સ્વરૂપ હાવું; પ્રતીતિના સમયે જ પદાની સત્તાના અનુભવ થાય તે, આગળ-પાછળ નહિ, મિથ્યા હાવાપણું-કલ્પિત અવસ્થા. જેમ કે દારીમાં સપની પ્રતીતિ, ઠૂંઠામાં ચારની, મભૂમિમાં પાણીની અને સ્વમપ્રપ`ચ. આ બધા પ્રાતિભાસિક સત્તાવાળા છે. કેટલાક માને છે કે, આ જાગ્રત પ્રપ`ચ પણ અધિષ્ઠાન ચૈતન્યમાં અધ્યસ્ત છે અને ભ્રાંતિથી પ્રતીત થાય છે. ચૈતન્યના વિવત છે તેથી પ્રાતિભાસિક સત્તાવાળા છે.
For Private and Personal Use Only