________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
]
પ્રયોજન: બધાં જ શાસ્ત્રોના ચાર અનુબંધ હોય
છે. તેમાંને ત્રીજો અનુબંધ. અજ્ઞાન સહિત જન્મ આદિ સર્વ અનર્થની નિવૃત્તિ અને પરમા
નંદરૂપ પરમાત્માની પ્રાપ્તિરૂપ મેક્ષ. પ્રશાંતઃ રાગદ્વેષાદિ વિકારોથી રહિત. પ્રસ્થાનત્રય: ઉપદેશના ત્રણ ઉપાય ઉપનિષદ,
બ્રહ્મસૂત્ર અને ગીતા એ ત્રણ પ્રસ્થાન કહેવાય છે. વલ્લભાચાર્ય પ્રસ્થાનચતુષ્ટય માને છે. તે ઉપરના ત્રણમાં શ્રીમદ્ ભાગવતને પ્રસ્થાન તરીકે
ઉમેરે છે. પ્રાકૃતપ્રલય: બ્રહ્માનું આયુષ્ય પૂરું થયે પ્રકૃતિના
સર્વ કાર્યો પ્રકૃતિમાં લય પામે છે તે પ્રાકૃત
પ્રલયને મહાપ્રલય પણ કહે છે. પ્રાગભાવઃ (ન્યાય ) ચાર અભાવમાંને એક.
ઉત્પત્તિના પહેલાં, કારણમાં કાર્યને અભાવ તે; જેમ માટીમાં ઘટન, તંતમાં પટને વગેરે.
આ અભાવ અનાદિ અને સાંત છે. પ્રાગ્લોપ ( ન્યાય) છ દોષ મને એક; પાછળના
કારણેને અભાવ, એ દેષ છે. પ્રાજ્ઞ: સુષુપ્ત અવસ્થાને અને કારણશરીરને
For Private and Personal Use Only