________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 4 ]
પ્રધાન : પ્રકૃતિ. પ્રધાન એક છે તથા ઉત્પત્તિથી રહિત છે. માટે તે કાઈની વિકૃતિ ( કાય* ) નથી. પ્રવસાભાવ: (ન્યાય) ચાર પ્રકારના અભાવમાંના એક : નાશ થયા પછી જે અભાવ થાય છે તે. ઉત્પન્ન થયેલા કાર્યના પેાતાના કારણ વિષે જે અભાવ એટલે નાશ તે. જેમ ઘડા ભાંગી જતાં તેના ઠીકરાંમાં જે ઘટના અભાવ રહે છે તે; નાશ. આ પ્રવસાભાવ સાદિ અને અનંત છે.
પ્રપંચ: જગત; સંસાર, ભૂત, ભૌતિક સમગ્ર પદ્મા સમૂહ; જાગ્રત, સ્વગ્ન અને સુષુપ્તિ તથા સ્થૂલ, સૂક્ષમ અને કારણરૂપ સઘળા ઇદડતાવાળા પદાર્થ સમૂહ. દૃશ્યત્વ, જડત્વ, પરિચ્છિન્નત્વ અને ચૈતન્યથી ભિન્નપણુ એ પ્રપ’ચ(જગત )નું સામાન્ય લક્ષણ છે. તેના બે પ્રકાર-૧. બાહ્ય પ્રપંચ અને ૨. આંતર પ્રપંચ અથવા સ્થૂલ પ્રપોંચ, સૂક્ષ્મ પ્રપંચ અને કારણ પ્રપચ, પ્રમાઃ યથાર્થ જ્ઞાન; યથાર્થ અનુભવ; પ્રમાણ દ્વારા ઉત્પન્ન થતું જ્ઞાન. આને પ્રતિ ચેતન પણ કહે છે.
પ્રમાણ: યથાર્થ અનુભવરૂપ જ્ઞાનનું જે સાધન તે
For Private and Personal Use Only