________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૩ ]
ભવિષ્ય પ્રતિબંધ ભાવિ પ્રતિષધ છે અથવા એકથી વધારે જન્મ આપનાર પ્રારબ્ધશેષ. જેમ કે જડભરતને ત્રણ જન્મનુ હતુ. અને વામદેવને એ જન્મનું હતુ. આ પ્રારબ્ધ જેને પ્રતિબ`ધરૂપે હોય છે તેને આત્મસાક્ષાત્કાર થતા નથી. પરંતુ છેલ્લા જન્મમાં પ્રતિમધના ક્ષય થતાં, આગળ કરેલ શ્રવણ, મનન, નિદિધ્યાસનરૂપ સાધન કેળ આપવા સમર્થ થાય છે, તેથી આખરી જન્મમાં વગર સાધન કર્યું તેને તત્ત્વજ્ઞાન થાય છે અને તેથી કૈવલ્યપ્રાપ્તિ થાય છે.
પ્રતિબિં‘અવાદ : અજ્ઞાનમાં ચેતનનુ' પ્રતિષિ`ખ તે જીવ અને ખંખ તે ઈશ્વર છે. એવું માનનાર મતવશેષ.
પ્રતિચેાગી : (ન્યાય ) જેને અભાવ કહ્યો હાય તે, જેમ ઘટાભાવને પ્રતિયેાગી ઘટ છે. પ્રત્યક્ષ પ્રમાઃ ઇદ્રાને પોતપોતાના વિષય સાથે સખધ થવાથી જે જ્ઞાન થાય છે તે. આ પ્રત્યક્ષ પ્રમા તે તે પ્રત્યક્ષપ્રમાણના ભેદથી ચાક્ષુષ પ્રમા, શ્રોત્રજ પ્રમા, વાચ પ્રમા, રાસન પ્રમા અને ઘ્રાણજ પ્રમા તેમ જ માનસપ્રત્યક્ષ
For Private and Personal Use Only