________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 6 ]
પરમાત્માઃ પરબ્રહ્મ, પરપદ : માક્ષ, પરાષ્ટિ દ્રિચેાની હિંસુ ખવૃત્તિ, પરાપ્રકૃતિઃ ઉત્તમ પ્રકૃતિ; જીવ; ક્ષેત્ર. પરામશ : વિચાર; નિણૅય; જ્ઞાન. પરિગ્રહ : ગ્રહણ કરેલાં પદ્મા, સ્ત્રી, પુત્ર, વૈભવ ઇત્યાદિ; મમતાવાળા પદાર્થ, માલ, મિલકત. પરિચ્છેદ : અંત, હદ, મર્યાદા, ભેદ. આ પરિચ્છેદ ત્રણ પ્રકારના છે: દેશ પરિચ્છેદ, કાલરિચ્છેદ અને વસ્તુપરિચ્છેદ. દેશથી થયેલા ભેદને દેશપરિચ્છેદ કહે છે અને વસ્તુથી થયેલા ભેદને વસ્તુપરિચ્છેદ કહે છે.
પરિણામ : વસ્તુ પાતાનુ રૂપ તજી અન્ય રૂપે થાય તે; ઉપાદાનકારણના સમાન સ્વભાવવાળું અન્યથા સ્વરૂપ; જેમ દૂધનું દહીં, પરિણામવાદઃ સૃષ્ટિની ઉત્પત્તિ સંબંધી ત્રણ વાદ
છે તેમાંના એક. જેમ દૂધ દહીના આકારે પરિણામ પામે છે-વિકાર પામે છે, તેમ ત્રિગુણાત્મક પ્રકૃતિના સ્વાભાવિક પરિણામ એટલે વિકારથી જગતની ઉત્પત્તિ થાય છે, એમ માનવું
For Private and Personal Use Only