________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ]. પંચકર્મેન્દ્રિય જે વડે કર્મ થાય તે પાંચ
કર્મેન્દ્રિય : વાણી, હાથ, પગ, ગુદા અને ઉપસ્થ. પંચકોશ : આત્મા ઉપરનું ઢાંકણ–આવરણ.
અન્નમયકેશ, પ્રાણમયકોશ, મનોમયકોશ, વિજ્ઞાનમયકોશ અને આનંદમયકેશ. એ પાંચ પ્રકારના કેશ છે. અન્નથી જ ઉત્પન્ન થયેલ અને અન્નથી જ પુર્ણ થયેલ આખરે અન્નમય પૃથ્વીમાં મળી જનાર સ્થલ શરીર અન્નમયકોશ છે. પાંચ પ્રાણ અને પાંચ કર્મેન્દ્રિયે મળીને પ્રાણમયકોશ બને છે. પાંચ જ્ઞાનેન્દ્રિય અને મન મળી મનોમયકોશ થાય છે. પાંચ જ્ઞાનેન્દ્રિય અને બુદ્ધિ મળી વિજ્ઞાનમય કોશ કહેવાય છે અને પ્રિય, મદ અને પ્રમોદ એવી સુખાત્મક અવિદ્યાની વૃત્તિઓથી બનતે આનંદ
મયકોશ છે. પંચજ્ઞાનેન્દ્રિયઃ જે વડે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ
અને ગંધ એ પાંચ વિષયાવાળા પદાર્થોનું જ્ઞાન થાય છે તે દિયે. શ્રોત્ર, ત્વચા, નેત્ર, જિહવા અને પ્રાણ. આ પાંચ જ્ઞાનેન્દ્રિય છે. તે પાંચે ઈદ્રિયે બહિર્મુખ હેવાથી બહાર પિતાના વિષને જ ગ્રહણ કરે છે; પરંતુ
For Private and Personal Use Only