________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૩ ] અને સ્વરૂપને અન્ય પદાર્થથી ભિન્ન કરીને જણાવે તે; જેમ ઘટાકાશ છે, તેમાં ઘટ એ આકાશની ઉપાધિ છે, માયા એ ઈશ્વરની ઉપાધિ
છે અને અવિદ્યા એ જીવની ઉપાધિ છે. ઉપાસના ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંતઃકરણની
વૃત્તિ, ધ્યાનભક્તિ; આ ઉપાસના સગુણ, નિર્ગુણ, પ્રતીક અને અહગ્રહ એ પ્રકારે ભેદ પામે છે; ઉપાસના હમેશાં પુરુષતંત્ર (કર્તાને આધીન) હોય છે, તે કતું –અકતું અને અન્યથાકતું શક્ય છે. તે વિધિને આધીન હોય છે. વિધિ પ્રમાણે કરવાથી સફળ થાય છે,
અન્યથા નહિ. ઊર્મિઃ ૬. જન્મ-મરણ, બે સ્થલ શરીરના ધર્મો.
સુધા-નૃપ, બે પ્રાણના ધર્મો, શેક–મેહ, બે
મનના ધર્મો. એકાગ્રતા : ચિત્તની પાંચ અવસ્થામાંની એથી
અવસ્થા; સમાધિકાળમાં ચિત્ત બ્રહ્માકાર બની રહે છે; સંપ્રજ્ઞાત સમાધિ-ચિત્તની વૃત્તિ એક
જ વિષયને પકડી રહે તે. એષણ ઇચ્છા, આસક્તિ; તૃષ્ણા, રાગ, દ્વેષણ
લોકમાં મારાં વખાણ જ થાય, નિંદા ન થાય
For Private and Personal Use Only