________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧ ]
ચારે તરફ ગયેલ છે અને શુદ્ધ છે). આ પ્રમાણે દરેક ઉપનિષદેશમાં પાતપાતાની રીતે ઉપક્રમ અને ઉપસ'હાર મળે છે. પુરાણામાં પણ જોવામાં આવે છે. જેમ કે શ્રીમદ્ ભાગવતમાં મગલાચરણ કરતી વખતે પ્રથમ લેાકમાં ઉપક્રમ કરતાં કહે છે કે: સચ્ચું રેં ધીÍ ્ ' ( અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ) અને અંતે ઉપસારમાં કહે છે કે, સત્યં પર ધીમહિ ’ આ પ્રમાણે પરમ સત્ય વસ્તુ એ શ્રીમદ્ ભાગવતના પ્રતિપાદ્ય વિષય છે; ઉપક્રમ એટલે શરૂઆત અને ઉપસ'હાર એટલે સમાપ્તિ. ઉપનય : જુઓ 'ચાવયવ,
6
ઉપનિષદ : પર સત્યની નજીક લઈ જનારું શાસ્ત્રબ્રહ્મવિદ્યા, વેદાંત.
ઉપપત્તિ ઃ વિષયપ્રતિપાદન કરવાની યુક્તિ, ઉપમાન ૭ પ્રમાણમાંનું એક; ઉપમાથી જ્ઞાન થાય તે; જેમ કે ગાયના જેવું રાઝ હોય છે; એ જાણ્યા પછી જ'ગલમાં રાઝને જોતાં આ પ્રાણી ગાયના જેવું છે તેથી રાઝ છે એવું જ્ઞાન થવું તે. ઉપરત : ઉપરામતાં; ખાદ્ય પ્રવૃત્તિની નિવૃત્તિ; ઇંદ્રિયાનું પાતપાતાના વિષચેાથી પાછા હઠવું
For Private and Personal Use Only