________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૭]
દોષાપનયન: વસ્તુમાંથી દેશોને દૂર કરવા જેવી
રીતે મલિન વસ્ત્રને ધોઈને શુદ્ધ કરવામાં આવે છે. દ્રવ્ય: (ન્યાય મતમાં) જે વસ્તુ કોઈ ગુણ કે
કિયાના આશ્રયરૂપ હોય તેનું નામ દ્રવ્ય. આ દ્રવ્ય નવ છે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, કાલ, દિશા, મન અને આત્મા. આ નવમાં આકાશથી આત્મા પયતનાં દ્રવ્ય નિત્ય છે અને પૃથ્વી, જલ, તેજ અને વાયુ આ ચાર દ્રો કાર્યરૂપથી અનિત્ય છે અને કારણ પરમાણુરૂપથી નિત્ય છે. આ ન્યાયનો
અભિપ્રાય છે. દ્રા: જેનાર; આમા. દ્વતઃ ભેદ જગત. આત્માથી ભિન્ન સર્વ કાંઈ દ્વિત
શબ્દથી કહેવાય છે. ઈશ્વરકૃત, જીવકૃત; શાસ્ત્રીય
અને અશાસ્ત્રીય; તીવ્ર અને મંદ. દ્વતવાદઃ જીવ અને બ્રહ્મને પારમાર્થિક ભેદ માન.
તે મત. મધ્વાચાર્ય આ પ્રમાણેને મત આપે
છે કે, જીવ કદી બ્રહ્મરૂપ થઈ શકે જ નહિ. ધામઃ સકામ અથવા નિષ્કામ જે પુણ્ય, તે. ધાતુઃ ધાતુ સાત છે ખાધેલા અન્નના સૂક્ષ્મ (પુણ્ય
પા૫), મધ્યમ (અન્નને સાર) તથા સ્થળ
For Private and Personal Use Only