________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૪] તે પ્રાણીઓ; જેમ કે મનુષ્ય, પશુ વગેરે. જલાકાશઃ જલ ભરેલા ઘડામાં આકાશનું જે
પ્રતિબિંબ પડે છે તે. જપવાદ : બીજાના પક્ષના દેષ બતાવવા અને
પિતાના પક્ષનું પ્રતિપાદન કરવા માટે જે વાદ થાય છે તેના પિતાને પક્ષ સ્થાપન કરવાને
દુરાગ્રહ. જહતીલક્ષણ: ત્રણ લક્ષણામાંની એક; જેમાં
વાચ્ય અર્થને સંપૂર્ણ ત્યાગ કરી, તેના સંબંધમાં રહેલ બીજો અર્થ ગ્રહણ કરવામાં આવે છે તે, જેમ કે ગંગામાં ગામ છે, ત્યાં ગંગા નદીના પ્રવાહનો ત્યાગ કરી ગંગાને
કાંઠે એ અર્થ લેવામાં આવે છે. જહતી-અજહતી લક્ષણ અથવા ભાગત્યાગ
લક્ષણ: ત્રણ લક્ષણમાંની એક, જેમાં પદના વાચ્યાર્થીને સંપૂર્ણ ત્યાગ નહિ કરતાં માત્ર એક ભાગ જે વિરોધી હોય તેને જ ત્યાગ કરી અને વાગ્યના અવિરેાધી ભાગનું ગ્રહણ કરવું તે, જેમ કે તે આ દેવદત્ત છે, એમાં તેપણું અને “આપણું વિરુદ્ધ છે. તેથી તે અને આને ત્યાગ કરીને માત્ર દેવદત્તના શરીરનું
For Private and Personal Use Only