SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૪] તે પ્રાણીઓ; જેમ કે મનુષ્ય, પશુ વગેરે. જલાકાશઃ જલ ભરેલા ઘડામાં આકાશનું જે પ્રતિબિંબ પડે છે તે. જપવાદ : બીજાના પક્ષના દેષ બતાવવા અને પિતાના પક્ષનું પ્રતિપાદન કરવા માટે જે વાદ થાય છે તેના પિતાને પક્ષ સ્થાપન કરવાને દુરાગ્રહ. જહતીલક્ષણ: ત્રણ લક્ષણામાંની એક; જેમાં વાચ્ય અર્થને સંપૂર્ણ ત્યાગ કરી, તેના સંબંધમાં રહેલ બીજો અર્થ ગ્રહણ કરવામાં આવે છે તે, જેમ કે ગંગામાં ગામ છે, ત્યાં ગંગા નદીના પ્રવાહનો ત્યાગ કરી ગંગાને કાંઠે એ અર્થ લેવામાં આવે છે. જહતી-અજહતી લક્ષણ અથવા ભાગત્યાગ લક્ષણ: ત્રણ લક્ષણમાંની એક, જેમાં પદના વાચ્યાર્થીને સંપૂર્ણ ત્યાગ નહિ કરતાં માત્ર એક ભાગ જે વિરોધી હોય તેને જ ત્યાગ કરી અને વાગ્યના અવિરેાધી ભાગનું ગ્રહણ કરવું તે, જેમ કે તે આ દેવદત્ત છે, એમાં તેપણું અને “આપણું વિરુદ્ધ છે. તેથી તે અને આને ત્યાગ કરીને માત્ર દેવદત્તના શરીરનું For Private and Personal Use Only
SR No.020886
Book TitleVedant Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorAtmanandgiri Swami
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationDictionary
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy