________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૨] હોય ત્યાં વિના કારણે વધારે તત્ત્વ સ્વીકારવાં એ ગૌરવદોષ છે. એટલે જરૂરિયાતથી વધારે સ્વીકારવું તે. જરૂર સિવાય વધારે ખાવું, જરૂર સિવાય વધારે બોલવું અને જરૂર સિવાય વધારે લખવું, જરૂર સિવાય વધારે ચિંતન કરવું વગેરે બધું જ જરૂર સિવાયનું દોષરૂપ
થાય છે. ગૌરવ દોષમાં આવી જાય છે. ગ્રંથિભેદ : હદયગ્રંથ એટલે ચિત્તમાંની ઈચ્છાને
તડવી તે, આત્મા ઈચ્છાદિ ધર્મરહિત, અસંગ અને ત્રણે કાળમાં એકરૂપ છે. એ પ્રકારનું જ્ઞાન
એ જ ગ્રંથિભેદ કહેવાય છે. ઘટાકાશઃ પાણીથી ભરેલ ઘટ જેટલા આકાશને
રેકે તે. ઘર વૃત્તિ: રજોગુણથી ઉત્પન્ન થયેલ તૃષ્ણા, નેહ,
રાગ, દ્વેષ, લેભાદિ વૃત્તિ ઘોર કહેવાય છે. ચકિકદષ: કારણના કારણને વિચાર કરતાં છ
દેષ નડે છે, તેમાં એક દોષ. એકનો કર્તા બીજે, બીજાને ત્રીજો અને ત્રીજાને પહેલે, એ પ્રમાણે ચકની માફક ફર્યા કરે તે દોષ. કાંઈ
નિર્ણય ન કરી શકાય. ચિત-ચેતન-મૈતન્ય : જ્ઞાન, બ્રહ્મ. ઉપાધિથી
For Private and Personal Use Only