________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪પ ] ગ્રહણ કરવામાં આવે છે અને એ રીતે તે – પણામાં રહેલ દેવદત્ત અને “આપણામાં રહેલ દેવદત્ત એક જ છે એવું જ્ઞાન થાય છે. તે જ પ્રમાણે જીવ અને બ્રહ્મની એકતાનું બેધક વાકય “તત્વમસિ” છે, તેમાં તેનું પદ અને વં પદના વાગ્ય અર્થ એકબીજાથી વિરુદ્ધ જાય છે. એથી વિરુદ્ધ અર્થની એકતા સંભવે નહિ. આ અસંભવતા લક્ષણ તરફ દેરે છે. તેથી તાપદના વાશ્ય અર્થમાં રહેલા વિરોધી ભાગ તજીને એટલે કે તપદ વાચ્ય ઈશ્વરના સ્વરૂપમાં રહેલ માયા અને માયાકાર્ય સર્વજ્ઞ, સર્વશક્તિ વગેરે ગુણોનો ત્યાગ કરી, મપદના વાગ્ય અર્થમાં રહેલ વિરોધી ભાગ જે અલ્પજ્ઞ, અ૫શક્તિ વગેરેને ત્યાગ કરી માત્ર “જ્ઞ” ચિતન્ય બંનેમાં–જીવ અને ઈશ્વરમાં સમાન રૂપથી રહેલ છે. આ રીતે આ લક્ષણો સિદ્ધાંત જાણવામાં ઉપગી છે.
જાગ્રદેવસ્થાઃ અંતઃકરણની ત્રણ અવસ્થામાંની એક,
જેમાં જીવ ઈદ્રિ દ્વારા બહારના પદાર્થોને અનુભવ કરે છે; ચૌદ ત્રિપુટી દ્વારા જે અવસ્થામાં વ્યવહાર થાય છે તે.
For Private and Personal Use Only