________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિની પત્ની, પુત્રની મા વગેર. અહી પુત્રી, બહેન, પત્ની અને મા વગેરે આકાર છવકૃત દ્વિત કહેવાય છે. એ ઈશ્વરે બનાવેલ નથી, પરંતુ વ્યક્તિના સંબંધમાંથી મનમય ઉત્પન્ન થાય છે. આ જીવકૃત દૈત બે પ્રકારનું છે: શાસ્ત્રીય અને અશાસ્ત્રીય. અશાસ્ત્રીય જીવકૃત દ્વત કામ, ક્રોધ, લોભ વગેરે રાજસ્ અને તામસ ગુણોવાળી માનસિક વૃત્તિઓ છે, અને ગુરુ, શાસ્ત્ર-શાસ્ત્રવિચાર વગેરે શાસ્ત્રીય જીવકૃત દ્વિત છે. માણસે કલ્યાણ માટે અશાસ્ત્રીયને સદંતર ત્યાગ કરવો જોઈએ અને શાસ્ત્રીયનો તત્ત્વજ્ઞાન થતાં સુધી–આત્મસાક્ષાત્કાર થતાં પર્યરત સ્વીકાર કરી તે પછી તેનો ત્યાગ કરવાને છે (પંચદશી). આ જીવકૃત બૅત જ માણસને બંધનકર્તા છે. ઈશ્વરકૃત દ્વિત સુખદુઃખ આપતું નહિ હોવાથી અને મોક્ષના સાધનરૂપ હોવાથી મુક્તિનો હેતુ છે. અતઃ
सर्वस्य जीवस्य बन्धकृत् मानसं जगत् ।। જીવન્મુક્તિઃ શરીર સહિત પુરુષને સંસારબંધન
ની ભ્રાંતિનો અભાવ, અજ્ઞાનની નિવૃત્તિ દેહાદિ મિથ્યા છે એમ સમજી સંસારમાં રહ્યા છતાં બ્રહ્માસ્વરૂપે સ્થિતિ.
For Private and Personal Use Only