________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપસ્થ એ પાંચ કઢિયે છે. મન પણ આંતર
ઈદ્રિય કહેવાય છે. અક્ષણઃ જવું તે; વિચારવું. પરમાત્માએ આ સૃષ્ટિ
ઈક્ષણથી બનાવી છે, “યુવા ક્ષતિ નિયમ ત્તિ ” તેણે (ઈશ્વરે) ઈક્ષણ કર્યું (જેયુંવિચાર્યું) કે, હું લેકની રચના કરું. ઈવરઃ માયામાં ચેતનને આભાસ અથવા પ્રતિ
બિબ; માયાના સંબંધવાળું ચેતન, વેદાન્તના તત્વમસિ મહાવાક્યમાં કહેલું તત પદ; માયાને નિયામક; અંતર્યામી: સમષ્ટિ અજ્ઞાન ઉપાધિ
સહિત ચેતન. ઈશ્વરપ્રણિધાનઃ યોગના આઠ અંગમાંના નિયમ
રૂપ અંગને એક પ્રકાર; ઈશ્વરમય જીવન;
અનન્ય ઉપાસના. ઉદાન : પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન
આ પાંચ પ્રકારના પ્રાણમાં એક, જેનું સ્થાન કંઠ છે અને ઓડકાર તથા હેડકી વગેરે કિયા,
છે. આ વાયુ કંઠમાં પિતાનું કેન્દ્રસ્થાને રાખીને * પ્રાણીએ ખાધેલા અન્ન–જળને વિભાગ કરે છે. ઉદાસીન અવસ્થા: સુખ અને દુઃખની વચ્ચેના
સંધિકાળમાંની અવસ્થા; કશામાં આસક્તિ ન
For Private and Personal Use Only