________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૭ ]
આસકિત : વિષયભોગની ઈચ્છા; સ્ત્રી, પુત્ર, ધન
આદિ વિષમાં પ્રીતિ; સંગ; ચિત્તની અશુદ્ધ
અવસ્થા. આસત્તિ : ચોગ્ય પદેના સંબંધથી સમય અથવા
શબ્દના અંતરાય રહિત પદાર્થોની સ્મૃતિ. જેમ કે મનુષ્ય જે એક વાક્ય બોલતાં એક પદ પછી બીજું પદ લાંબે સમયે બેલે અથવા વચ્ચે બીજાં પદે બોલી પછી પ્રથમ વાક્યનું પદ બોલે તોપણ પદના અર્થને બોધ થઈ
શકે નહિ. આસન: વેગના આઠ અંગમાંનું ત્રીજું અંગ.
યેગના ૮૪ આસન છે, તેમાં સિદ્ધાસન, પદ્માસન, ભદ્રાસન, સિંહાસન વગેરે મુખ્ય છે. શરીરની જે સ્થિતિમાં બેસીને લાંબા કાળસુધી પરમાત્માનું ચિંતન કરી શકાય અને તેમાં શરીર અગવડરૂપ ન થાય તેમ જ મૂળબંધ થતો હોય તે શરીરની અચળ સ્થિતિને “આસન” કહે છે. તે આસન મુખ્ય છે. બાકીનાં આસને
રોગનિવૃત્તિ દ્વારા સાધનામાં મદદરૂપ છે. આસંગઃ કર્તાપણું અને ભક્તાપણાને સંબંધ. આસુરી સંપતુઃ અધમ વાસના, રજોગુણ, તમે
For Private and Personal Use Only