________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૬ ]
તે. જેમ કે અધિષ્ઠાન બ્રહ્મચૈતન્ય કઈ પણ જાતના વિશેષ ધર્મથી રહિત છે, છતાં તેમાં નામરૂપાત્મક સઘળા પ્રપંચ( જગત )નું કથન
કરવું તે આરોપ છે; બ્રાંતિ, કલ્પના. આજવઃ મન, કર્મ, વાણીથી સદા એકરૂપે રહેવું
તે; સરળતા. આવરણ : બ્રહ્મસ્વરૂપને અજ્ઞાનથી આચ્છાદિત
કરવું તે; આ આવરણ બે પ્રકારનાં છે : અભાનાપાદક અને અસવાપાદક. આમા-બ્રહ્મચૈતન્ય નથી એવા જ્ઞાનને અને કથનને અસત્તા
પાદક આવરણ કહે છે. આશ્રમ: ધાર્મિક જીવનનું વગીકરણ; તેના ચાર
વગ બનાવ્યા છે. તે વગને આશ્રમ કહે છે. તેનાં નામ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ,વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. કોઈ પણ હિંદુધર્મને અનુયાયી આ ચારમાંથી કોઈ એક વર્ગમાં (આશ્રમમાં) રહે છે, આ વર્ગોથી બહાર રહી શકતો નથી. દરેક આશ્રમને પિતાને ગ્ય ધર્મોના નિયમ હોય છે અને તેના અનુયાયીએ તે ફરજિયાત પાળવાના હોય છે અન્યથા ધર્મદ્રોહનો દેષ લાગે છે.
For Private and Personal Use Only