________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ]
ગુણપ્રધાન અંતઃકરણની વૃત્તિઓ; કામ, ક્રોધ, લેભ, મેહ, આદિ અશુભ વૃત્તિઓ, અંતઃકરણ
ની ખરાબ અવસ્થા. આંતરપ્રપંચ : પાંચ કોશ, ત્રણ શરીર, ત્રણ અવસ્થા
અને તેના ત્રણ અભિમાની ત્રણ ગુણ, પાંચ કલેશ, પભાવ-વિકાર, પડુ ઊર્મિઓ; કામકોધાદિ પરિપુ ચાર સાધનઃ વિવેક, વરાગ્ય,
સંપત્તિ અને મુમુક્ષુતા, ચાર વ્યાદિભાવ: મૈત્રી, મુદિતા, કરુણા, ઉપેક્ષા; અષ્ટાંગયેગ, છે પ્રમાણ, રેગ અને આરોગ્ય એ સર્વે મળીને
આંતરપ્રપંચ કહેવાય છે. ઈદંતા : આ ઈદંતા વેદાંતના સિદ્ધાંતમાં ભ્રમરૂપ
માની છે. અહંતાની સાથે ઇદંતા ઊભી થાય છે. ઇષ્ટાપૂત : ધર્માદા કામો જેવાં કે, યજ્ઞયાગાદિ
કરવાં; વાવ, કૂવા, તળાવ, દેવમંદિરે, ધર્મશાળાઓ, દવાખાનાં, સદાવ્રતો, બાગબગીચા
વગેરે લોકોપયોગી કાર્યો કરવાં તે. ઈદ્રિય જ્ઞાન અને કર્મનાં સાધન, જ્ઞાનેન્દ્રિય અને
કમેદ્રિય એવા એના બે વિભાગ છે. તેમાં જ્ઞાનેંદ્રિય-શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જિદ્ધા અને શાણ એ પાંચ છે, અને વાણી, હાથ, પગ, ગુદા અને
For Private and Personal Use Only