________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૫]. અર્થધ્યાસઃ શાંતિથી ભારતે પદાર્થ, જાંતિજ્ઞાન
નો વિષય. અર્થપત્તિ: છ પ્રમાણમાંનું એક પુષ્ટ દેવદત્તા
દિવસે ભોજન કરતો નથી, એમ જાણ્યા પછી તે રાત્રે ભોજન કરતા હશે એવી કલ્પના, તેની પુષ્ટતા જોઈને કરવામાં આવે તે અર્થપત્તિ પ્રમાણ
કહેવાય છે. અવધિઃ બુધની હદ, વૈરાગ્યની હદ અને ચિત્ત
નિરોધરૂપ ઉપશમની હદ. અવસ્તુઃ અજ્ઞાનાદિ સકલ જડ પદાર્થને સમુદાય;
મહાપ્રપંચ. અનાત્મ પદાર્થ. અવસ્થા ઃ અંતઃકરણ અથવા જીવની સ્થિતિ; જાગ્રત,
સ્વમ અને સુષુપ્તિ, એવા ત્રણ એના ભેદ છે. અવસ્થા (શરીરની): ૬. તેમાં શિશુ-એક વર્ષના દેહનો સમય; કૌમાર-પાંચ વર્ષ સુધીના દેહનો સમય; પીંગડ-છથી દસ વર્ષ સુધીના દેહને સમય; કિશોર-૧૧થી ૧૫ વર્ષ સુધીના દેહને સમય; યૌવન ૧થી ૪૦ વર્ષ સુધીના દેહને
સમય; જરા–ચાળીસ વર્ષ ઉપરનો સમય. અવાન્તર વાક્ય : વેદના જે વચનથી પરમાત્માના
For Private and Personal Use Only