________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
t૧૭] પ્રાણપંચક, અંતઃકરણપંચક, વિષયપંચક, કામ,
કર્મ અને અવિદ્યા. અસત? જેની ત્રણે કાળમાં હયાતિ ન હોય અને
પ્રતીત પણ ન થાય તેવું મિથ્યા; નાશવંત. અસખ્યાતિ પાંચ ખ્યાતિ અથવા ભ્રમમાં એક.
દેરડીમાં અત્યંત અસત્ સર્ષની પ્રતીતિ અને કથન કે જેને શૂન્યવાદી બૌદ્ધોએ સ્વીકાર
કર્યો છે તે. અસંગઃ દેહ, ઈંદ્રિય આદિના સંબંધરહિત જેને
કેઈનો સંબંધ ન થાય તેવું સ્વરૂપ. જેમ કે અધિષ્ઠાન બ્રહ્મ ચેતન્ય; વ્યવહારમાં આકાશ
પણ અસંગ છે. અસંપ્રજ્ઞાત સમાધિ: ત્રણેય કાળને વિષે અદ્વત વિલાસની ભાવનાને જ આનંદ, નિર્વિકલ્પ
સમાધિ. અસંભવઃ કઈ વસ્તુનું લક્ષણ બાંધવામાં અસંભવિત
ગુણ કહેવા તે દોષ; જેમ કે “એક ખરીવાળી ગાય” એવું ગાયનું લક્ષણ બાંધીએ ત્યાં ગાય માત્રને બે ખરી હોય છે. ગાય સિવાયનાં પ્રાણીએમાંનાં ઘડા વગેરેને એક ખરી હોય છે. તેથી લક્ષણ પોતાના લક્ષમાં જરાય રહેતું નથી. તેને
For Private and Personal Use Only