________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૦].
અનિર્વચનીય : સત્ છે અથવા અસત્ છે અથવા
કેવું છે એ; જેને વિષે નિર્ણય ન આપી શકાય
તેવું માયા-અજ્ઞાન વગેરે. અનિર્વચનીય ખ્યાતિઃ સૃષ્ટિના ઉપાદાનકારણ સંબંધી ભ્રમ વિષે પાંચ મતમાંનો એક. અધિષ્ઠાન બ્રહ્મચૈતન્યમાં અનિર્વચનીય પદાર્થોની પ્રતીતિ
અને કથન. અનુપપત્તિઃ અસંભવ. અનુપલબ્ધિઃ છ પ્રકારનાં પ્રમાણમાંનું એક. અભાવ
જેમ કે, અહીં ઘડો નથી. અનુબંધઃ પિતાના વિષયનું જ્ઞાન આપીને તે દ્વારા
શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરાવનાર જે વિષય તે અનુબંધ. બધાં જ શાસ્ત્રોના ચાર અનુબંધ હોય છે અને તે દરેક શાસ્ત્રના ભિન્ન ભિન્ન હોય છે. એ અનુબંધને જાણીને જ જિજ્ઞાસુઓ તે તે શાસ્ત્રમાં પ્રવૃત્ત થાય છે. અધિકારી, વિષય, સંબંધ અને પ્રોજન એ ચાર બાબતે ડાહ્યા માણસોને ગ્રંથમાં પ્રવૃત્ત કરાવવામાં હેતુ (કારણ) છે. ગ્રંથને અર્થ એગ્ય રીતે સમજવામાં એ અનુબંધ ઉપગી છે. વેદાંત ગ્રંથને વિષયજીવ બ્રશની એકતા છે. સંબંધ-પ્રાપ્ય-પ્રાપક
For Private and Personal Use Only