Book Title: Vedant Shabda Kosh
Author(s): Atmanandgiri Swami
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૮] અધિકારી: વેદ અને વેદાંગને અભ્યાસ કરી જેણે તેને અર્થ સારી રીતે જાણે છે, નિષિદ્ધ કર્મના ત્યાગપૂર્વક, નિત્ય, નૈમિત્તિક અને પ્રાયશ્ચિત્ત કર્મના અનુષ્ઠાનથી અને ઉપાસનાથી પાપ દૂર થઈ જેનું અંતઃકરણ નિર્મળ અને નિશ્ચળ થયું છે, અને જે સાધનચતુષ્ટયસંપન્ન છે, તે મનુષ્ય વેદાંત-જ્ઞાનને અધિકારી એટલે યોગ્યતાવાળો કહેવાય છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એવા એના ભેદ છે. અધિદેવ ઇદ્રિના દેવતા ઇન્દ્રિયોને વિષય ન હેય અને પિતાથી ભિન્ન હોય તે દેવનું સ્વરૂપ. અધિભૂતઃ પિતાથી ભિન્ન હોય અને દષ્ટિનો વિષય હોય તે ભૂત-ભૌતિક પ્રપંચ. અધિયઃ કમરૂ૫ યજ્ઞમાં પ્રવૃત્તિ કરાવનાર અધિ છાતા બ્રહ્મ. અધિષ્ઠાનઃ જેના અજ્ઞાનથી ભ્રાંતિ થાય અને જેના જ્ઞાનથી ભ્રાંતિ જાય છે તે તત્ત્વ; આધાર; આશ્રય. જેમાં બ્રાંતિ થાય છે. જેમ કે દેરડીમાં સપની બ્રાંતિ થાય છે; તે સર્ષ બ્રમનું અધિષ્ઠાન દેરડી છે, તેમ જગતરૂપ ભ્રમનું અધિષ્ઠાન બ્રહ્મ છે. . . For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 130