Book Title: Vedant Shabda Kosh Author(s): Atmanandgiri Swami Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ s ] અતિપ્રસંગઃ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લુ ઘન. અતિવ્યાપ્તિ ઃ (ન્યાય) કઈ વસ્તુનું લક્ષણ ખાંધવામાં જેને સમાવેશ ન કરવા જોઈ એ તેને સમાવેશ કરવાના દોષ. જેમ કે, ‘જેને શિંગડું હાય તે ગાય’ આવું ગાયનું લક્ષણ અતિભ્યાસિ દોષવાળુ છે; કારણ કે ગાય સિવાયનાં બીજા પણ કેટલાંક પ્રાણીને શિંગડાં હાય છે. એટલે એ લક્ષણુ લક્ષ્ય ઉપરાંત અલક્ષ્યમાં પણ રહે છે, તેથી કૃષિત છે. અતિષ : બ્રહ્મસ્વરૂપના જ્ઞાનથી જે નિરંકુશ તૃપ્તિ ઊપજે છે તે. અતીન્દ્રિય ઇંદ્રિયાથી ગ્રહણ ન થાય તેવું સૂક્ષ્મ. અત્યંતાભાવ : (ન્યાય ). ચાર પ્રકારના અભાવ માંને એક. અભાવના ચાર પ્રકાર : પ્રાગભાવ, પ્રધ્વ‘સાભાવ, અન્યાન્યાભાવ અને અત્ય’તાભાવ. જેના ત્રણે કાળમાં અભાવ હાય તે. જેમ કે વાયુ વિષે રૂપ, વધ્યાપુત્ર, સસલાનું શિંગડું, અદ્વૈત : એકરૂપ; અનન્ય; જીવ અને બ્રહ્મ અથવા જગત અને બ્રહ્મની એકતા અથવા અભેદ બ્રહ્મ. તેના ત્રણ ભેદ છે. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 130