________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ s ]
અતિપ્રસંગઃ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લુ ઘન.
અતિવ્યાપ્તિ ઃ (ન્યાય) કઈ વસ્તુનું લક્ષણ ખાંધવામાં જેને સમાવેશ ન કરવા જોઈ એ તેને સમાવેશ કરવાના દોષ. જેમ કે, ‘જેને શિંગડું હાય તે ગાય’ આવું ગાયનું લક્ષણ અતિભ્યાસિ દોષવાળુ છે; કારણ કે ગાય સિવાયનાં બીજા પણ કેટલાંક પ્રાણીને શિંગડાં હાય છે. એટલે એ લક્ષણુ લક્ષ્ય ઉપરાંત અલક્ષ્યમાં પણ રહે છે, તેથી કૃષિત છે.
અતિષ : બ્રહ્મસ્વરૂપના જ્ઞાનથી જે નિરંકુશ તૃપ્તિ ઊપજે છે તે.
અતીન્દ્રિય ઇંદ્રિયાથી ગ્રહણ ન થાય તેવું સૂક્ષ્મ. અત્યંતાભાવ : (ન્યાય ). ચાર પ્રકારના અભાવ
માંને એક. અભાવના ચાર પ્રકાર : પ્રાગભાવ, પ્રધ્વ‘સાભાવ, અન્યાન્યાભાવ અને અત્ય’તાભાવ. જેના ત્રણે કાળમાં અભાવ હાય તે. જેમ કે વાયુ વિષે રૂપ, વધ્યાપુત્ર, સસલાનું શિંગડું, અદ્વૈત : એકરૂપ; અનન્ય; જીવ અને બ્રહ્મ અથવા જગત અને બ્રહ્મની એકતા અથવા અભેદ બ્રહ્મ. તેના ત્રણ ભેદ છે.
For Private and Personal Use Only