Book Title: Vedant Shabda Kosh
Author(s): Atmanandgiri Swami
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીસદ્ગુરવે નમઃ વેદાંતશબ્દકોષ અકૃતાભ્યાગમઃ નહિ કરેલાં કમ, સુખદુઃખાદિ ફળ આપે તે દોષ; કમ ન કર્યા છતાં ફૂલની પ્રાપ્તિ. અક્ષર અવિનાશી, પરપ્રા. " અખ્યાતિઃ સાંખ્ય અને પ્રભાકરના મત પ્રમાણે આ સપ છે' તેમાં ‘આ' અશ રજ્જુના છંદ પણાનું પ્રત્યક્ષ જ્ઞાન છે અને સપ્’એ પૂર્વે જોયેલા સપની સ્મૃતિનું જ્ઞાન છે. આ પ્રમાણે એ જ્ઞાન છે એવા વિવેક ન રહેતાં આ સપ છેઃ એવી ભ્રાંતિની પ્રતીતિ અને કથન. અગમ્ય : ગ્રહણ ન થઈ શકે તે, સમજી ન શકાય ' એવું. અગાચર : ઇંદ્રિયા તથા મનથી ગ્રહણ ન થઈ શકે એવું. બ્રહ્મ. અજહત્લક્ષણા : ત્રણ લક્ષણામાંની એક. જેમાં વામ્ય અને ત્યાગ ન કરતાં અધિક અથ (લક્ષ્ય )નું ગ્રહણ કરવામાં આવે છે તે. જેમ કે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 130