Book Title: Vedant Shabda Kosh
Author(s): Atmanandgiri Swami
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૧ ]
ભાવ, પ્રતિપાદકપ્રતિપાદ્યભાવ વગેરે પ્રોજનઅનર્થરૂપ સંસારની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ. અધિકારી–ચાર સાધનસંપન્ન પુરુષ. ચાર સાધન-વિવેક, વૈરાગ્ય, સમાદિ ષસંપત્તિ અને મુમુક્ષુતા. વિવેક-સત્ -અસત્ ; નિત્ય અનિત્ય; જડ-ચેતનનું પૃથક્કરણ કરવું તે. વૈરાગ્ય-આ લોક અને પરલોક સંબંધી સઘળા ભેગ અને ભોગસામગ્રીમાં તૃષ્ણારહિત અંતઃકરણની સ્થિતિ. સમાદિ ષસંપત્તિ-શમ, દમ, શ્રદ્ધા, સમાધાન, ઉપતિ, તિતિક્ષા. શમ–એકાગ્રતા, મનોનિગ્રહ, મનને બહારના વિષયમાં ભટકતું અટકાવવું તે દમ-ઇંદ્રિયોનો નિગ્રહ. શ્રદ્ધા-ગુરુ-શાસ્ત્ર ઉપર વિશ્વાસ; સમાધાન-મનની ચેય વસ્તુમાં સ્થિતિ; ઉપરતિ–ત્યાગ કરેલ પદાર્થમાં ફરી મન ન જવું તે; તિતિક્ષા–સુખ–દુઃખાદિ, શીતઉષ્ણાદિ સઘળાં ઢંઢોનું સહન કરવું તે. અનુભવઃ યથાર્થ જ્ઞાન, પ્રમાજ્ઞાન, સ્મૃતિથી ભિન્ન
યથાર્થ જ્ઞાન. અનુમાનઃ (ન્યાય) છ પ્રમાણમાંનું એક. હેતુ
દ્વારા વિમર્શપૂર્વક થતું જ્ઞાન. જેમ કે પર્વત ઉપર ધુમાડે છે માટે ત્યાં અમિ છે એવું અગ્નિનું
For Private and Personal Use Only

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 130