________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 2 ]
અધ્યાત્મ: બ્રહ્મસ્વભાવ; બ્રહ્મભાવ; આત્માનું જ્ઞાન
પિતાને આશ્રય કરીને રહેલું હોય તે. અધ્યારેપઃ વસ્તુ એટલે બ્રહ્મમાં વસ્તુ એટલે
જડ સમૂહનું આરોપણ અથવા કથન અધિષ્ઠાન
બ્રહ્મમાં જગતનું આરોપણ અથવા ક૯પના. અધ્યાસઃ જેમાં જે ન હોય તેમાં તે પદાર્થની
બુદ્ધિ થવી તે વસ્તુનું અન્ય રૂપે ભાસવાપણું, મિથ્યા પ્રતીતિ, કલ્પના, ભ્રાંતિ; દેહ, ઇદ્રિ આદિ અનાત્મ પદાર્થોમાં હું અને મારું એ જે ભાવ અથવા બુદ્ધિ. અધ્યાસને બે પ્રકાર છે: જ્ઞાનાધ્યાસ અને અર્થધ્યાસ. જ્ઞાનાધ્યાસ-સર્પદિકનું તથા દેહાદિક પ્રપંચનું જ્ઞાન. ભ્રાંતિજ્ઞાન. અનર્થ અહંતા-મમતાથી થતાં દુઃખ. અનવસ્થા (ન્યાય) છ દષમાં એક. એકને
કર્તા બીજે, બીજાને કર્તા ત્રીજે અને ત્રીજાને ચેથે એ પ્રમાણે કારણની પરંપરા-પ્રવાહનું
ચાલતું રહેવું તે દોષ. અનંતઃ દેશ-કાળ અને વસ્તુના પરિચ્છેદથી રહિત. અનાત્મઃ આત્માથી ભિન્ન બધા પદાર્થો. અનાદિઃ શરૂઆત વગરનો પદાથ ઉત્પત્તિરહિત,
For Private and Personal Use Only