________________
તર
પાના
અનુક્રમણિકા
મોક
નંબર
૧૭૨
...વિષય-દર્શન... પ્રકીર્ણ ઉપદેશ નામના ચોથા અંશે ! ૧ કલ્પતરૂથી નિધિરત્નાદિ મનવાંછિત સુખ પ્રાપ્ત થાય છે.
તેમ ધર્મથી સુખ પ્રાપ્ત થાય છે. તેનું વર્ણન... ચાર પુરૂષાર્થમાં પ્રધાનપણે ધર્મ પુરૂષાર્થ જ મુખ્ય છે... દિલ, ચીકાશ, ગળપણ, દ્રાક્ષાદિ યુક્ત લાડુની જેમ સમ્યકત્વ, પરિણામ, વિધિ, નિજોચિતપણાથી યુક્ત ધર્મ ચાર પ્રકારે છે. તેનું વર્ણન... દિલ, ઘી, ગોળ, દ્રાક્ષાદિ વરખ યુક્ત મોદકની જેમ સમ્યકત્વ | ૧૭૭ પરિણામ, વિધિ, નિજોચિત્ત અને અતિશય યુક્ત ધર્મ પાંચા પ્રકારે છે. તેનું વર્ણન.. ઔષધ, વૈદ્ય, પથ્ય, મુખવાસ અને બાહ્ય ક્રિયાની જેમ સમ્યકત્વ | ૧૮૦ વ્રત, આવશ્યક, દાન, ઔચિત્ય કર્મને હરનારા છે. .. તેનું વર્ણન... જેવી રીતે ઔષધ રોગને હરે છે. તેવી રીતે સમ્યત્વ, વ્રત | ૧૮૨ આવશ્યક, દાન વિ. ભવરોગને હરે છે... દર્શનને રથની ઉપમા આપી છે. તેનું વર્ણન.. સાટોપ (સાઠંબર), અનાટોપ (અનાડંબર) ઔષધની જેમ સાવધ અને અનવદ્ય રૂપે કરીને ધર્મપણ ચાર પ્રકારે થાય છે. અલ્પ-બહ આદિ પ્રકારે ઔષધની જેમ પાપના ત્યાગવાળો
ધર્મ ચાર પ્રકારે છે. ૧૦ વિદ્યાદિ, આમ્રતરૂ વિ. શીધ્ર-અશીધ્ર જેમ ફલને આપે છે. ' ૧૯૬ | |તેમ નિયમાદિથી યુકત ધર્મ ફલને આપે છે... ૧૧ ચક્રવર્તિના ચર્મ ઉપર ડાંગરની જેમ સાત્વિક ભાવથી યુક્ત
ધર્મ શિધ્ર સુખને આપે છે. ૧૨ જિનતીર્થાદિ જિનશાસનનો ઉધોત કરનારા છે. તેનું વર્ણન... | ૧૮
.... ઈતિ ચોથો અંશ પૂર્ણ... ઈતિ ઉપદેશ રત્નાકર વિષય-દર્શન પૂર્ણ