Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૨૨
'તત્વાર્થાધિગમસૂત્ર છે. (૩) અવધિજ્ઞાનના સ્વામી નારક, દેવ, તિર્યય અને મનુષ્ય એ ચારે ગતિના જીવ હોય છે; જયારે મન:પર્યાય મનના સ્વામી માત્ર સંયમી મુનિ છે. (૪) અવધિજ્ઞાનથી મર્યાદિત પર્યાય સહિત સકલરૂપી દ્રવ્ય જાણી શકાય છે, જ્યારે મન:પર્યાયજ્ઞાનથી અવધિજ્ઞાનનો અનંતમો ભાગ માત્ર જાણી શકાય છે.
ભાવાર્થ : અવધિજ્ઞાન કરતાં મન:પર્યાયજ્ઞાન શુદ્ધતર, સ્પષ્ટતર અને સૂક્ષ્મતર છે. અવધિજ્ઞાનનું જધન્ય ક્ષેત્ર અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટક્ષેત્ર સમગ્ર લોકાકાશ છે; જયારે મન:પર્યાયજ્ઞાનનું ક્ષેત્ર અઢી દ્વિીપના માનુષોત્તર પર્વત પર્યત મર્યાદિત છે. અવધિજ્ઞાનના સ્વામી ચારે ગતિના જીવો છે, જ્યારે મન:પર્યાયજ્ઞાનના સ્વામી માત્ર સંયમી અપ્રમત્ત લબ્ધિસંપન્ન મુનિ છે. અવધિજ્ઞાનથી સર્વરૂપી દ્રવ્યના મર્યાદિત પર્યાય જાણી શકાય છે; જ્યારે મન:પર્યાયજ્ઞાનથી તેનો અનંતમો ભાગ માત્ર જાણી શકાય છે. सुत्रः - मतिश्रुतयोनिबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु ॥२७॥
પzવશેઃ ર૮
તલનામાને મન:પર્યાય) રશ અનુવાદ : મતિ ને શ્રુતજ્ઞાન સર્વે દ્રવ્યને જાણી શકે,
સર્વ પર્યાયો નહિં પણ પરિમિત પર્યાય એ, રૂપીમાં ગતિ અવધિની પર્યાયની તો અલ્પતા,
તેના અનંતા ભાગમાં છે મન:પર્યવ ગ્રાહ્યતા. (૨૦) પહેલા ચાર જ્ઞાનના વિષય :
અર્થ : મતિ અને શ્રત એ બે જ્ઞાન સર્વ દ્રવ્ય અને તેના પરિમિત પર્યાય જાણી શકે છે. અવધિજ્ઞાનરૂપી પદાર્થ પરિમિત