Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાથધિગમસૂત્ર લબ્ધિ, સંહરણ દ્વારા અઢી દ્વીપ બહાર જઈ શકે છે, ત્યાં અને મેરુપર્વતની ચૂલિકા પર રહી શકે છે; પરંતુ તેના જન્મ મરણ તો અઢીદ્વીપમાં જ થાય છે. . મનુષ્ય અને તિર્યંચનાં સ્થાન અને આયુષ્ય : - પ્રક્ષાનુણોત્તમનુષ્યા: ૨૪
ગાય પછાશ પણ भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र દેવસૂર-
ગુખ્ય દ્દા नृस्थिती परापरे त्रिपल्योपमान्तर्मुहूर्ते ॥१७॥
તિર્થોનીના જમાદા ! - અનુવાદ: માનુષોત્તર ભૂધરપૂર્વે, જન્મમરણો નરણા,
વિરતિ, મુક્તિ, આત્મતત્ત્વ, સાધ્ય સાધન છે ઘણા; આર્યને મળી પ્લેચ્છ ભેદે, માનવો બે જાતના, ધર્મને અધર્મ સેવે, જુદી જુદી ભાતના. (૧૫) ભરતક્ષેત્ર કર્મભૂમિ, નામથી પહેલી ભણી ઐરવતને બીજી ગણતાં, મહાવિદેહ ત્રીજી ગણી; દેવગુરુને છોડતાં વળી, ઉત્તરકુરુ છોડવું, વિદેહી ત્રીજી કર્મભૂમિ, માનવા મન જોડવું. (૧૬) ત્રણ પલ્યોપમ આયુ રેખા, અનુભવમાં સૂત્રથી તિર્યંચભવમાં તેહ ભાખી, સરખે સરખા માનથી; અંતર્મુહૂર્ત અલ્પ આયુ, નરતિરિના સ્થાનમાં, અધ્યાય ત્રીજે સૂત્રભાવી, કહ્યા હરિગીત ગાનમાં. (૧૭)
અર્થ : માનુષોત્તર પર્વતની અંદર રહેલા આ અઢી દ્વીપમાં મનુષ્યના જન્મ, મરણ, વિરતિ, મુક્તિ, અને આત્મતત્વના સાધ્ય સાધન આદિ હોય છે. મનુષ્યની બે જાતિ છે. (૧) આર્ય