Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૫૯ તે ઉપરાંત સંસાર ભયજનક જણાતાં સંવેગ પણ ઉદ્ભવે છે. પાંચ વ્રતનું વર્ણન : सूत्रः - प्रमत्तयोगात्प्राणव्यपरोपणं हिंसा ॥८॥
असदभिधानमनृतम् ॥९॥ अदत्तादानं स्तेयम् ॥१०॥ मैथुनमब्रह्म ॥११॥ પૂચ્છ પરિગ્રહ રા જિશો તો રૂા
• આર્યનારાશ ૪ તારી અનુવાદ : પાંચે પ્રમાદે વશ પડીને, જીવ પ્રાણ વિયોગ તે,
હિંસા તણું લક્ષણ કહ્યું, તત્ત્વાર્થસૂત્રે સમજીએ; અસત્ય વચનો બોલવાને, દોષ અમૃત છે બીજો નહિં દીધેલી વસ્તુ લેવી, ચોરી દોષ કહ્યો ત્રીજો (૨) મૈથુન તે અબ્રહ્મ ચોથો પરિગ્રહ મૂર્છા ધરે, એ પાંચ દોષે દુઃખી જીવો, અવિરતિ ભવમાં ફરે એ પાંચ પાપો દૂર કરી, નિઃશલ્યતા ભાવે ભજી, વિરતિપણે રમીએ સદા જીવ અવિરતિને સંત્યજી (૬) વિરતિવાળા જીવના, બે ભેદ સૂત્રે સંગ્રહ્યા. અગારી એ છે પ્રથમ ભેદે, અણગાર બીજે સાંભળ્યા. અગારી ધરતાં અણુવ્રતોને, ગુણવ્રતી શિક્ષાવતી, એમ બાર વ્રત ગ્રાહક બનીને, પામતા સંયમ રતિ. (૭)
અર્થ : પાંચ પ્રમાદને વશ બની જીવના પ્રાણનો વિયોગ કરવો તે હિંસા છે. પ્રમાદથી અમૃત બોલવું તે અસત્ય છે, પ્રમત્ત યોગે આપ્યા વિના ગ્રહણ કરવું તે ચોરી છે. મૈથસેવન તે અબ્રહ્મ છે. સાધન આદિમાં મૂચ્છ તે પરિગ્રહ છે. આ પાંચ દોષ વશ જીવ અવિસ્ત છે. શલ્ય દૂર કરી પાંચ વ્રત સ્વીકારનાર