Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 304
________________ ૨૬૨ તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ પ્રશ્નાવલિ : ૧. મોક્ષનાં સાધન કયા છે; તે દરેકની સંક્ષિપ્ત વ્યાખ્યા આપો. ૨. સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્ર્ય અને દરેકનું સંક્ષિપ્ત સ્વરૂપ આપો. ૩. જ્ઞાન મેળવવાના સાધન કયા કયા છે ? તે દરેકની વ્યાખ્યા આપો. ૪. પ્રમાણ અને નય તેમજ નિક્ષેપ અને અનુયોગદ્વાર એ વચ્ચેનો ભેદ દર્શાવી ટૂંક સ્વરૂપ જણાવો. ૫. પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણમાં શો ફેર છે? કયા કયા જ્ઞાન કયા કયા પ્રમાણમાં આશ્રિત થાય છે ? શાથી ? ૬. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બેનું સ્વરૂપ દર્શાવો ? તે બેમાં શો ફેર છે ? શાથી ? - ૭. અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન એ બેનો તફાવત દર્શાવી સ્વરૂપ જણાવો. ૮. કેવલજ્ઞાનનું સ્વરૂપ દર્શાવી પાંચે જ્ઞાનની વિષય મર્યાદા દર્શાવો. ૯. એકી સમયે જીવમાં વધારેમાં વધારે કેટલાં જ્ઞાન હોઈ શકે ? કેવલજ્ઞાનની બાબતમાં શા મંતવ્ય ભેદ છે ? શાથી? તેનો સમન્વય કેમ કરવામાં આવે છે ? ૧૦. અજ્ઞાનની વ્યાખ્યા આપી ત્રણ અજ્ઞાનનું સ્વરૂપ લખો. ૧૧. નયના સ્વરૂપનું નિરૂપણ કરી સાત નયના ભેદ સમજાવો.

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330