Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________ ( * સત્કાર્યની અનુમોદતા * ) શ્રી ગોડીજી મહારાજ જૈન ટેમ્પલા એન્ડ ચેરિટીઝ 12, પાયધુની - મુંબઈ નં. 3 આ સંસ્થા ગોડીજી પાર્શ્વનાથની કૃપાથી વર્ષોથી ચાલી રહી છે. આ સંસ્થામાં તે તે સમયે નિમણુંક થયેલા ટ્રસ્ટી વય પોતાના મન, વચન, કાયાથી થતી શુભ પ્રવૃત્તિનો લાભ આપે છે - ભેછે અને આત્મ લ્યાણ સાધવા પ્રયત્ન કરે છે. આવો જ એક પ્રસંગ વિ.સં. ૨૦૧૬ની સાલમાં પૂ. શાસનસમ્રાટ સમુદાયના પૂ. આચાર્ય શ્રી કુન્દકુન્દસૂરિજી મહારાજના થયેલા ચાતુર્માસ પ્રસંગે થયો. અને તે એ કે પૂજ્યશ્રીની પ્રેરણાથી છપાતા પુસ્તકોમાં આ સંસ્થાએ સારો આર્થિક લાભ લઈ અને ધન્યતા મેળવી છે. આ. કુન્દકુન્દસૂરિ