Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 319
________________ તત્વાર્થાધિગમસત્ર ૨૭૭ સૂત્રકારની પ્રશસ્તિ - वाचकमुखास्य शिव-श्रियः प्रकाशयशसः प्रशिष्येण; शिष्येण घोषनन्दि-क्षमणस्यैकादशाङ्गविदः ।।१।। वाचनया च महावा-चकक्षमणमुण्डपादशिष्यस्य; શિષ્ય વાદવિવાદાપૂનાના પ્રયતવાર્તા | ૨ | न्यग्रोधिकाप्रसूतेन विहरता पुरवरे कुसुमनाम्नि; .. कौभीषणिना स्वातितनयेन वात्सीसुतेनाय॑म् ।। ३ ।। अर्हद्वचनं सम्यग-गुरुक्रमेणागतं समुपधार्य; दुःखार्तं च दुरागम-विहतमतिं लोकमवलोक्य ।। ४ ।। इदमुच्चै गरवाचकेन सत्त्वानुकम्पया दृब्धम्। तत्त्वार्थाधिगमाख्यं स्पष्टमुमास्वातिना शास्त्रम् ।। ५ ।। यस्तत्त्वार्थाधिगमाख्यं ज्ञास्यति करिष्यते च तत्रोक्तम् सोऽव्याबाधसुखाख्यं, प्राप्स्यत्यचिरेण परमार्थम् ॥६॥ વાચક શિરોમણિ સ્ફટિકમણિ સમ વિમળયશ વિસ્તારતા, શિવશ્રી' શુભનામથી વિખ્યાત વિષે રાજતા; તે પૂજ્ય ગુરુના શિષ્ય દશને એક અંગ વિશારદા, “શ્રીઘોષનન્ડિ' નામ ગુણના ધામ પંરુપ શારદા /૧ એ ગુરુના પદપઘમાં મધુકર બની ગુંજન કર્યું, ને જ્ઞાની ગુરુના જે ચરણમાં જ્ઞાન સાચું મેળવ્યું; તે વાચકોમાં મહાવાચક “મુણ્ડપાદ' મુનિતણા, વિખ્યાત કીર્તિ શિષ્ય વાચક “મૂળ' નામે ગુણઘણા મેરા ન્યગ્રોધિકા નગરે પ્રસૂત સુત“સ્વાતિ' નામે તાતના, છે ગોત્ર જેનું કુભીષણ'ને તનય “વાત્સી'માતના; વિહાર કરતાં “કુસુમપુરમાં ગુરુપરમ્પરથી મળ્યું, અઈચન જગપૂજ્ય નિર્મળ હૃદયથી ધારણ કર્યું III

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330