Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 320
________________ ૨૭૮ તત્વાર્થગિલસૂત્ર જગ જીવ સર્વે દુરાગ્રહથી દુરાગમમાં રાચતા, નિજ સમજ શક્તિને ગુમાવી કુમતમતિમાં માચતા, એ લોકના ઉપકાર કારણ “ઉમાસ્વાતિ”એ રચ્યું, આ શાસ્ત્ર “તત્ત્વાર્થાધિગમ” જિનવચન જે સાચું જકા. શ્રી “ઉચ્ચ નાગર' શાખના વાચક ઉમાસ્વાતિતણું, આ સૂત્ર તત્ત્વાર્થાધિગમ ભણશે ભલીભાતે ઘણું ને શાસ્ત્રમાં સૂચવ્યા પ્રમાણે આચરણ શુચિ જે કરે, પરમાર્થ અવ્યાબાધ શિવપદ પરમ તે સત્વર વરે આપણા En Es [1.

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330