Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 313
________________ તત્વાર્થાધિગમસૂત્ર ૨૭૧ વૈરાગ્યવૃત્તિ કેળવે શુભ, વસ્તુતત્ત્વ પિછાણીને, એ આતમા આશ્રવતણા દ્વારા બધાયે બીડી દે, ને એમ કરતાં નવા કર્મો આવતાંને રોકી દે . પછી કર્મના વિધ્વંસ માટે જે ઉપાયો ઉપદિશ્યા, તે આચરીને પૂર્વલા કર્મો ખપાવે ધસમસ્યા; એ રીતે આ સંસારની જડસમું ચોથું કર્મ જે, મોહ નામે મૂળમાંથી નાશ પામે શીઘ તે પરા મોહનીયનો નાશ થાતાં, કર્મ ત્રણ જે ઘાતીયા, જડમૂળથી એ જાય સાથે, દુષ્ટ ને દુર્ભાગીયા; જ્ઞાનાવરણને દર્શનાવરણીય ત્રીજું વિન છે, દુહના જોરે બધા બળ ફોરવે નિર્વિદન એ Ill પણ મૂળ સડતા તાડ જેવું ઝાડ જબરું પણ પડે, તેમ મોહનીયનો નાશ થાતાં કર્મ સવિ હેજે ખરે; એ ચાર ઘાતી કર્મને કરી દૂર સગુણ પામીયા, પ્રભુ યથાખ્યાત ચરણ વર્યા સમભાવમાં વિશ્રામીયા ll૪l બીજ બધનોથી રહિત એ સ્નાતક થયા પરમેશ્વરા, ચારે અઘાતી કર્મ વેદ, શુદ્ધ બુદ્ધ નિરામયા; સર્વજ્ઞને વળી સર્વદર્શી, જિન થયા એ કેવળી, આયુષ્ય પૂર્ણ કરેલ સકલ, અવશિષ્ટ કર્મો નિર્ઝરી /પા. નિર્વાણ પામે નાથ, જ્યુ, ઈનધન વિના અગ્નિ શમે, તેમ કર્મ સર્વે ભસ્મ કરીભગવંત ભવમાં ના ભમે; જેમ બળેલા બીજો થકી, ઊગે નહિ અંકુર નવા, તેમ કર્મ બીજક બળી જાતાં, ભવાંકુર ન ઊગે કદા llll

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330