Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૭૮
તત્વાર્થાધિગમસૂત્ર ન કરવો તે દાતાની વિશેષતા છે. સપુરુષાર્થ માટે ઉદ્યમશીલ બનવું તે પાત્રની વિશેષતા છે. આ ચારનો સંગમ દાનમાં કવચિત્ આવી મળે છે.
तत्त्वार्थाधिगमे सूत्रे, सानुवाद-विवेचने ॥ समाप्तः सप्तमोऽध्यायो, व्रतस्वरुपबोधकः ॥७॥