Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર
મા
:
અધ્યાય થો કલ્પોપપન સુધીના દેવોના પ્રકાર સૂત્ર:- રેવાશર્વિવાયાઃ આશા
તૃતીય પતય રા
दशा-ष्ट पञ्च-द्वादशविकल्पाः कल्पोपन्नपर्यंन्ताः ॥३॥ અનુવાદ : દેવના મૂળભેદ ચારે, સૂત્રતત્ત્વાર્થે લહ્યા,
ભેદ ત્રીજે દેવ જીવો, પીત વેશ્યાએ ગ્રહ્યા; કલ્પોપપન અંતસુધી, ભેદ સંખ્યા સંગ્રહી, દશ, આઠ, પાંચ ને બાર ભેદે, ચાર દેવજાતિ કહી. (૧)
અર્થ : દેવના મુખ્ય ચાર પ્રકાર છે. ત્રીજા પ્રકારના દેવ પીતલેશ્યાવાળા છે, કલ્પોપપન દેવ સુધીના દેવોના જે ચાર પ્રકાર છે તેના અનુક્રમે દશ, આઠ, પાંચ અને બાર પ્રભેદ છે. - ભાવાર્થ : નિકાય તે સ્થાનસમૂહવિશેષ છે; દેવના ચાર નિકાય છે. (૧) ભવનપતિ, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ્ક અને (૪) વૈમાનિક. આમાંના ત્રીજા-નિકાયના જ્યોતિષ્ક દેવોના . દેહના વર્ણરૂપ લેશ્યા પીત છે. ચારે પ્રકારના દેવોને અધ્યવસાયરૂપ લેશ્યા છએ પ્રકારની હોય છે. ભવનપતિના દશ, વ્યંતરના આઠ, જ્યોતિષ્કના પાંચ અને વૈમાનિકના બાર પ્રભેદ છે. ત્યાંથી આગળના દેવો કલ્પાતીત છે; તેમના ભેદ નથી. દેવોના પરિવાર અને લેગ્યા :સૂત્ર -ફ-સામનિવ-રાત્રિા -પરિષદ-ત્મરક્ષ-વિપતિ
नीकाप्रकीर्णका-भियोग्य-किल्बिषिकाश्चैकशः ॥४॥ त्रायस्त्रिंश लोकपालवा व्यंतर-ज्योतिष्काः ॥५॥