Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૪૨
તત્વાથધિગમસૂત્ર તીવ્રતામંદતા અને ન્યૂનાધિકતાના કોણે કર્મબંધની સ્થિતિ અને રસમાં તીવ્રમંદતા થાય છે. આમ છતાં પણ કર્મબંધ ન્યૂનાધિકતાનું કારણ મૂળ કાષાયિક ભાવની તીવ્રતા-મંદતા છે; કે જેના પરિણામે પ્રવૃત્તિ થાય છે અને જે કર્મબંધનું મૂળ નિમિત્ત
છે.
અધિકરણનું વર્ણન: સૂત્ર:- મધર નવા-નવા દો.
મા સરં-સમારંભ-મ-યોગ-વૃત-સરિતાનુमत-कषायविशेषैस्त्रि-स्त्रि-स्त्रि-श्चतुश्चैकशः ॥९॥ निवर्त्तना-निक्षेप-संयोग-निसर्गा द्वि-चतु-द्वि
ત્રિ-એવા પરમ્ ૨ | અનુવાદઃ અધિકરણના ભેદ બે છે. જીવને અજીવથી
પ્રથમ જીવ અધિકરણ સમજો, અષ્ટોત્તરશત ભેદથી; તેહની રીત હવે વદતાં, સૂણજો ભવિ એકમના, સૂત્ર નવમે તેહ ગણના, કરી ધારો ભવિજના (૪) સંરંભને સમારંભ બીજો આરંભ ત્રીજો કહું મુદા, મનયોગ, વચન, કાયયોગે, ગણતા ભેદ નવ સદા; કૃત કારિત અનુમતિથી, થાય સત્યાવીશ ખરા, કષાય ચારથી એકશતઅઠ, ભેદ કહે છે કૃતધરા. (૫) વળી અજીવ અધિકરણકેરા, ચાર ભેદો જાણવા, પ્રતિભેદ બે ને ચારથી, વળી ભેદ બે ત્રણ માનવા; નિવર્તિતના છે ભેદ બેથી, નિક્ષેપ થાયે ચારથી, સંયોગના બે ભેદ સાધી, નિસર્ગત્રણ વિચારથી. (૬)