Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩
[] [5]શબ્દશાનઃ
- દશ
અષ્ટ-આઠ ૧૧- પાંચ
દાદા- બાર
આ ચારે - સંખ્યાવાચી શબ્દો છે. જે દેવોના ભેદ દર્શાવા મુકેલ છે ] વિપ–ભેદ બે પ્રકાર પર્યન્ત- સુધીના [હદ દર્શાવે છે. પોપપન- ઋત્વ એટલે મર્યાદા, જયાં સ્વામી-સેવક આદિ મર્યાદા છે તે. -હોપપન્ન જયાં ત્ત્વ - મર્યાદા છે તેવા સ્થાનમાં ઉત્પન્ન થયેલ દેવ. [6]અનુવૃત્તિઃ - તેવા ખ્વતુર્નિવાયા - ૬. ૪ : સૂક્ષ્
[7]અભિનવટીકાઃ- આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ ચારે નિકાયના દેવોના સ્વસ્વનિકાય અનુસાર મુખ્ય-પેટા ભેદોને જણાવેછે. આ દશ વગેરે ચાર ભેદો ભવનપતિ આદિ ચાર નિકાયના દેવોના છે. જો કે એક વાત ખાસ નોંધ પાત્ર છેકે આ દશ આઠ વગેરે જ પેટા ભેદો છે તેમ ન સમજવું. કેમકે તે સિવાયના પણ પેટાભેદો આગળ કહેવાના છે.
૧૧
જેમકે ભવનપતિ ના દશ ભેદમાં એકભેદ અસુકુમાર કહયો. આ અસુરકુમારના પણ પરમાધામી દેવોના પંદર પેટા ભેદ છે. - તેથી જ ઉપર મુખ્ય-પેટાભેદ શબ્દ પ્રયોજોલ છે. યથામ: આ સૂત્રમાં પૂર્વસૂત્રઃ૧ની અનુવૃત્તિ આવે છે. ત્યાં દેવનિકાયની સંખ્યા ચાર કહી છે, અહીં દશ વગેરે સંખ્યા પણ ચાર છે. બંનેમાં બહુવચન હોવાથી વચનભેદ પણ થતો નથી. તેથી ભવનપતિ આદિ સાથે દશ-આદિને ક્રમાનુસાર જોડવા જોઇએ તો જ સૂત્રનો યોગ્ય અર્થ નીકળી શકે.
-૧-૬શ -ભવનપતિ નિકાયના દેવોના અસુરકુમાર, નાગકુમાર વગેરે દશ ભેદો છે. -૨-અષ્ટ-વ્યન્તર નિકાયના દેવોના કિન્નર, કિંપુરુષ વગેરે આઠ ભેદો છે. -૩-૫ગ્ન- જયોતિષ્ઠ નિકાયના દેવોના સૂર્ય, ચંદ્ર વગેરે પાંચ ભેદો છે. -૪-દાવા:– વૈમાનિક નિકાયના દેવોના સૌધર્મ, ઇશાન વગેરે બાર ભેદો છે.
આ ચારે ભેદો, તેના પેટાભેદો કે તેથી પણ આગળના પ્રભેદોનું વર્ણન અત્રે કરેલ નથી. કેમકે હવે પછી કહેવાનારા સૂત્ર-૧૧,૧૨,૧૩,૨૦ માં આ ચારે ભેદ સંખ્યાનું સુંદર વર્ણન કરાયેલું છે.
* વિત્ત્ત:-અહીં વિકલ્પ શબ્દથી ‘ભેદ’’ અથવા ‘‘પ્રકાર’’ અર્થ ગ્રહણ કરવાનો છે. જેથી ભવનપતિનિકાય દેવના દશ-ભેદ છે એવો અર્થ થઇ શકે.
--મેર્ શબ્દપૂર્વની ચારે સંખ્યા સાથે જોડવાનો છે. કેમકે વશ-ગષ્ટ-૫ગ્ધ-દ્વાશ એ ચારે સંખ્યાવાચી શબ્દોનો દ્વન્દ્વ સમાસ થયેલો છે. અને આ પદ દ્વન્દ્વાન્ત હોવાથી નિયમાનુસાર તે પૂર્વ ના ચારે પદ સાથે જોડાઇ જશે - તેથી
વર્શાવત્પા:, અવિજ્ઞા:, પવિત્પા:, દ્વવવિજ્ઞા: એવા પ્રકારના ચાર ભેદો સમજવા.
* ~:-કલ્પ શબ્દનો ‘‘ મર્યાદા’’ અને ‘‘આચાર’’ બે અર્થ પ્રસિધ્ધ છે. પરંતુ આપણે તત્ત્વાર્થસૂત્રનો જ સંદર્ભ વિચારીએ તો એક વિશિષ્ટ અર્થ પ્રતિપાદિત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org