________________
'પગામ સિજજ
૭૩
આવ્યું (અને પ્રતિક્રમણ કર્યું) તથા “ર જ પ્રતિવમામિ – જે સૂમ જાણવામાં ન આવ્યું (તેથી પ્રતિક્રમણ ન કર્યું) એ પ્રમાણે જે કઈ અતિચાર લાગે હોય તો સર્વે વૈવસિવાય અતિચારચ પ્રતિવમામિ –તે સર્વ દિવસ સંબંધી અતિચારેનું પ્રતિક્રમણ કરું છું (અહીં અતિચારે ઘણું છતાં જાતિમાં એક વચન સમજવું).
એમ પ્રતિક્રમણ કરીને પુનઃ પણ અકલ્યાણકર પ્રવૃત્તિને પરિહાર કરવા પિતાના સ્વરૂપને વિચાર કરતા કહે છે કે “મળs'હું તપ-સંયમમાં રક્ત શ્રમણ (સાધુ) છું. તેમાં પણ “ચરક” વગેરે અન્ય દર્શનીય સાધુ નહિ, પણ “સંત”—સમસ્ત પ્રકારે યતનાવાન (પ્રમાદના પરિહાર માટે પ્રયત્નશીલ) છું. અને હવેથી પિયતઃ '—પાપથી નિવૃત્ત થો છું અર્થાત્ ભૂતકાલીન અતિચારોની નિંદા કરત અને ભવિષ્યકાલીનનો સંવર (ત્યાગ) કરતો હું અતિચારથી અટક્યો છું. તેથી પ્રતિત –વર્તમાનમાં પણ અકરણીયરૂપે “રાતિHIV –ત્યાગ કર્યો છે પાપકર્મોને જેણે એ હું. તાત્પર્ય કે ભૂતકાળનાં પાપકમની નિંદા અને ભવિષ્યકાળને અંગે સંવર કરેલું હોવાથી હું વર્તમાનમાં પણ પાપકર્મના પ્રત્યાખ્યાન (ત્યાગ)વાળો છું. વળી નિયાણું કરવું તે સંસારનું મૂળ હેવાથી મટે દેષ છે, માટે પિતે એ દેષ રહિત છે, એમ ભાવના ભાવતાં કહે છે કે “અનિવા: –નિયાણું રહિત છું (અર્થાત્ આ નિર્ચથપ્રવચનની આરાધના કેઈ ઐહિક કે